STORYMIRROR

Manishaben Jadav

Inspirational

2  

Manishaben Jadav

Inspirational

અવસર

અવસર

1 min
96

અવસરમાં બધા સગા સંબંધીઓ સાથે હોય છે. મિત્ર સાથે હોય, ચહેરા પર હાસ્યની ફુલઝર રમતી હોય છે. બધા જ વ્યક્તિ આનંદની લાગણીમાં ઝુમતા હોય છે. અવસર ટાણે એ ખુશી વ્યક્તિનો જોમ અને જુસ્સો વધારે છે. પરંતુ અવસર પત્યા પછી બધા જ લોકો જતા રહે.ધીમે ધીમે ઘરમાં એકાંત થવા લાગે.

બધા સાથે વિતાવેલી હસીન પળ બહુ યાદ આવે અને ઘરમાં અને મનમાં સુનકાર વ્યાપી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational