વિવિધતામાં એકતા
વિવિધતામાં એકતા
હા અમે લડીશું દેશને માટે દેશને સાથે
હા અમે કરીશું દેશને માટે દેશના કામને
હા અમે ગુંજવીશું દેશના નામને દેશની મુલાકાતે
હા અમે વધારશું દેશની શાન દેશને માટે,
હા અમે આપીશું ન્યાય દેશને નામે દેશમાં કામે
હા અમે લઈશું દેશની મુલાકાત દેશને કાજ,
હા અમે સ્વીકારીશું દેશના નિયમો દેશના કાયદા
હા અમે રાખીશું એકતા વિવિધતામાં એકતા.

