Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

વિજ્ઞાન

વિજ્ઞાન

1 min
769


જ્ઞાન પિપાસુ

કરે છે અધ્યયન

મળે સંતોષ.


નવું શીખવું

કરે ખૂબ પ્રયત્ન

નવા પ્રયોગો.


ફાયદો સૌને

પ્રગતિશીલ રહે 

માનવ જાત.


ગેરફાયદો

નકારાત્મક સોચ

અપનાવે તો !


વિકાસ થાય !

કે વિનાશક બને

પ્રયોગ જાણે !


જ્ઞાન વિજ્ઞાન

વિશાળ છે ભંડાર

વિદ્યાર્થી છીએ


ઈશ્વર પાસે

માનવ છે વામણા

અંતે શરણે.


હાર્યા જ હારે

પતન પછી નમે

પ્રભુ શરણે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama