STORYMIRROR

Khvab Ji

Inspirational

3  

Khvab Ji

Inspirational

વિજેતા

વિજેતા

1 min
13.1K


તસવીર-સ્પર્ધાના 

પ્રથમ વિજેતા  

ફોટોગ્રાફરને, 

કોયલે કહ્યું, 

મારા ટહુકાનો 

એકાદ ફોટો 

પાડી દે ને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational