Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neelamkumar (Neel) Budhbhatti

Inspirational Romance

4.5  

Neelamkumar (Neel) Budhbhatti

Inspirational Romance

વચનો પ્રેમના

વચનો પ્રેમના

1 min
538


વચનો આપ્યા છે પ્રેમમાં નિભાવવા તો પડશે

નખરાં મુહોબ્બતના બધાં ઉપાડવા તો પડશે


પ્રેમ આગનો દરિયો છે ને ડૂબવાનું જ છે તો

આ રાજ બધાં દુનિયાને બતાવવા તો પડશે


કેમ કહી દઉં કોઈ ખ્વાબ પ્રેમના નથી જોયા

જે જોયા છે ખ્વાબ એ પુરા કરવા તો પડશે


તને આપેલા કોઈ વચન બસ અધુરા ના રહે

છેલ્લા શ્વાસ સુધી વચનો પાળવા તો પડશે


વચનો આપ્યા છે પ્રેમમાં નિભાવવા તો પડશે

નિલ તારે આ દેણા પ્રેમના ઉતારવા તો પડશે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational