વાટડી
વાટડી

1 min

12
વાટડી જોઈ
થાકી ગઈ શામળા
હવે તો આવ,
ન્યાય કાજે થૈ
વાટડી જોઈ થાક્યા
આયખું પૂરું.
વાટડી જોઈ
આવશે પ્રિયતમ
આશ ઠગારી.