વાટડી જોઈ થાક્યા.. વાટડી જોઈ થાક્યા..
જન્મ જન્મની પ્રીત જોડી મેં, યાદ સતાવે તારી.. જન્મ જન્મની પ્રીત જોડી મેં, યાદ સતાવે તારી..
મથુરાની વાટે માર્ગ રોકો હવે શાને કાનજી .. મથુરાની વાટે માર્ગ રોકો હવે શાને કાનજી ..