STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

ભૂલી ભાન

ભૂલી ભાન

1 min
19

ભૂલી ભાન શામળા ગિરધર ગોપાલજી,

ચોરે માખણ જશોદાના લાલા કાનકુંવર,


મથુરાની વાટે માર્ગ રોકો હવે શાને કાનજી,

મહિડા વેચવા નિશરી પાલવડો મેલો કાનજી,

છેલછબેલો કાનો રાધે સંગ રાસ રમાડે કાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama