અંતર આત્માનો વિચાર
અંતર આત્માનો વિચાર
અંતર આત્માનો વિચાર પ્રભુજી,
કેમ કરી મારે જિલવું નંદલાલજી,
આચારનો સદવિચાર પ્રભુજી,
ગીતાજીનો સાર જીવનમાં લાદીયો કાનજી,
સોળશો ગોપીયુના રક્ષા કાજે આવીયો કાનજી,
જીવન નૈયા પાર કરાવજો પ્રભુજી રે,
પરદેશી પંખી આવ્યું પ્રભુજી રે,
જંગલમાં બાંધી ઝૂંપડી પ્રભુજી,
મનગમતા ભોજન દેજો કાનજી,
જીવન નેહડો તમને સોપીયો પ્રભુજી રે.
