Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 69

વાતો - 69

1 min
133


જોઈએ છે ઘણું, બેહદ, 

એવી પકડી લીધી જિદ,

દુનિયા વિશાળ, નાનું કદ, 

તેથી પાર કરી હર હદ,


પતંગિયા જેવું જીવન, 

કરી બધા રસનું સેવન, 

ન કોઈ હદ નહી બંધન, 

કરે જીવનનું સમાપન,


મરજાદા તો સાગર તણી, 

ખુબ જોશને તાકાત ઘણી, 

ધસી ન આવે જમીન ભણી,  

રહેશે તે હદમાં ધરમ ગણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational