STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 58

વાતો - 58

1 min
110

નસીબમાં જે હશે, 

સામે ચાલી આવશે, 

નસીબમાં ન હશે, 

આવીને ચાલ્યું જશે,


સંબંધોની ઉંમર, 

દેખાડે છે અસર, 

જેવી રીતે પાંદડા, 

આજ દેખાય લીલા

 કાલે લાગતાં પીળા, 


ત્યારબાદ એ લાગતાં 

રસ્તાંમાં મળે રઝળતાં 

સાવ એ ઝાડના સૂકા પત્તાંં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational