STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો -36

વાતો -36

1 min
195

ગરમ વસ્તુથી જે દાઝે, 

સાવધાન સદા રહેશે, 


છાશ પણ પીવી હશે, 

તો પહેલા ફૂંક મારશે,


ક્યારેક એવું બનશે, 

બરફ પણ દઝાડશે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational