STORYMIRROR

Dilip Gajjar

Romance

3  

Dilip Gajjar

Romance

ત્યારે હું યાદ આવીશ..

ત્યારે હું યાદ આવીશ..

1 min
27.1K


જ્યારે તને કોઈ પ્રેમથી પ્રેમ કરતા શીખવશે, ત્યારે તને હું યાદ આવીશ

જ્યારે તને કોઈ ગુસ્સા માં તરછોડશે, ત્યારે તને હું યાદ આવીશ


જ્યારે કોઈ લાગણીનો વરસાદ વરસાવશે, ત્યારે તને હું યાદ આવીશ

જ્યારે તારૂ મન ચિંતાઓના સાગરમાં ડૂબશે, ત્યારે તને હું યાદ આવીશ


જ્યારે તને પ્રેમ થી સતાવનારાઓ વિશરાશે, ત્યારે તને હું યાદ આવીશ

જ્યારે કોઈ તારી સંભાળ લેવા કહેશે, ત્યારે તને હું યાદ આવીશ


જ્યારે તારી હરએક ખ્વાહિશ પુરી થશે, ત્યારે તને હું યાદ આવીશ

જ્યારે કોઈ સાથે તને સુકુન મહેસુસ થશે, ત્યારે તને હું યાદ આવીશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance