Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Gajjar

Romance Others

3  

Dilip Gajjar

Romance Others

તારા પ્રેમમાં કાન્હા

તારા પ્રેમમાં કાન્હા

1 min
7.2K

હમેંશા તને યાદ કરું છું ને મહેકવા લાગુ છું કાન્હા,

કોણ કહે છે પ્રેમ માં જીંદગી જોડે જ જીવવી જરૂરી છે ?

પવનના સ્પર્શે તારો અહેસાસ થાય છે મને કાન્હા,

કોણ કહે છે પ્રેમ માં જીંદગી જોડે જ જીવવી જરૂરી છે ?

જયારે ચંદ્રને જોઉં છું, તારો ચેહરો દેખાય છે કાન્હા,

કોણ કહે છે પ્રેમ માં જીંદગી જોડે જ જીવવી જરૂરી છે ?

તારા એક એક શ્વાસને મારા મહી મહેસુસ કરું છું કાન્હા,

કોણ કહે છે પ્રેમ માં જીંદગી જોડે જ જીવવી જરૂરી છે ?

"રાધે" બની નિશદિન તારા પ્રેમનો ઉત્સવ કરું છું કાન્હા,

કોણ કહે છે પ્રેમ માં જીંદગી જોડે જ જીવવી જરૂરી છે ?

Rate this content
Log in

Similar gujarati poem from Romance