STORYMIRROR

Vibhuti Desai

Drama

3  

Vibhuti Desai

Drama

તંબૂરો

તંબૂરો

1 min
171

મીરાંએ ઝાલ્યો તંબૂરો, બની કૃષ્ણ દિવાની,

મેં ઝાલ્યા કાગળ કલમ, બની સાહિત્ય દિવાની,


મીરાંએ પીધું ઝેર હું નહીં પીઉં ઝેર.

કાગળ પર કલમથી લખીશ જુલ્મોનું વેર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama