Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Inspirational Others

4.8  

Nana Mohammedamin

Inspirational Others

થાક્યો હું

થાક્યો હું

1 min
646


સાચું ખોટું એ પારખતો રહ્યો હું,

હવે એ ખરા ખોટાની પરખ કરતાં થાક્યો હું.


લોકોની ખાતીર વેતરાતો રહ્યો હું,

હવે એ ખુદ જાત ધસાવી ધસાવી થાક્યો હું.


જગનાં રીત-રિવાજો પાળતો રહ્યો હું,

હવે એ પળેપળમાં મંગાતા પૂરાવાથી થાક્યો હું.


સંબંધોને માટે જતું કરતો રહ્યો હું,

હવે એ સબંધોની ધોખાબાજીથી થાક્યો હું.


સૌ કોઈને અપનાવતો રહ્યો હું,

હવે એ બધું સ્વીકારી સ્વીકારીને થાક્યો હું.


દુનિયાને એવું કહેતો રહ્યો હું,

હવે "નાના" તમારા બધાનાં દિલાસાથી થાક્યો હું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational