STORYMIRROR

Falguni Patel

Romance

3  

Falguni Patel

Romance

તારો સાથ

તારો સાથ

1 min
146

હાથમાં હાથ રાખી ચાલવાની મજા લેવી છે,

દરિયામાં પલળતાં પગે દૂર સુધી ચાલવું છે,


તારી સાથે બેસીને ડૂબતા સૂરજને જોવો છે,

રાતે તારો હાથ ઝાલીને ખુલ્લું આકાશ જોવું છે,


તારો જો અકબંધ સાથ મળે તો,

જિંદગી આખી મજાથી માણવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance