STORYMIRROR

Falguni Patel

Others

3  

Falguni Patel

Others

સાચી ઉડાન

સાચી ઉડાન

1 min
191

 ઓ રે પતંગ....

તું લઈ જાને મને પણ તુજ સંગ,


જોવું છે મારે પણ આકાશ સમીપથી,

તારી જેમ ઊંચે ઉડાડજે,


જે જુએ તે મને પણ દેખાડજે,

કોઈ જો કાપશે તો સાથ ના છોડતો,

નીચે પડે છતાં પણ સાથે જ રાખજે,


જિંદગી જેમ એકલા ન જીવાય,

આકાશ મહી એકલાં જ ઊડાય,

સાથ જો હોય અકબંધ તો,

ઉડાન હોય કે નીચી પછડાટ બધુંય જીરવાય.


સામગ્રીને રેટ આપો
લોગિન