STORYMIRROR

Falguni Patel

Drama

3  

Falguni Patel

Drama

જિંદગીના રંગો

જિંદગીના રંગો

1 min
173

જિંદગી અનેક રંગોથી ભરેલી છે,

ક્યાંક સુખ તો ક્યાંક દુઃખની લહેરખી છે,


કોઈકવાર ઉત્સાહની સાથે હતાશાનો પણ સાથ છે,

ઉછળતી કૂદતી આવતી ખુશીની સાથે સાથે,

આંસુઓની પણ ભરમાર પડી જાય છે,


હર્ષની લાગણીઓ ઊભરાય જાય છે,

તો વળી ક્યાંક અજાણ્યો ડર પણ સતાવે છે,


નીડરતાથી બધે જ ક્યાં બોલાય છે ?

હક મેળવવાનું અને એ માટે લડવાનું શીખ્યા તો છે,

ફરજ પણ બધે જ ક્યાં નીભાવાય છે !


ખરેખર હો !

જિંદગી અનેક રંગોથી ભરેલી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama