Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Patel

Fantasy

3  

Falguni Patel

Fantasy

જિંદગી

જિંદગી

1 min
191


જિંદગી એક અજીબ રમત છે મિત્રો,

કયા નિયમો લગાડે એ તો એ જ જાણે...!


કયરેક તો જીતનો સ્વાદ ચખાડે,

ને વળી ક્યારેક હાર પણ દેખાડે...!


સફરમાં અજાણ્યાને પોતાનાં બનાવે,

તો ક્યારેક પોતાનાં પારકા જેમ વર્તે...!


જિંદગીની તો રીત ઘણી જ ન્યારી છે,

ક્યાંથી લઈને ક્યાં પહોંચાડી દે છે...!


શોધ આદરિયે કોઈક મિત્ર સાચો,

ને સામો જ મેળવી આપે સુદામો..!


રે જિંદગી, 

કોઈક વાર જણાય પાટો રેલગાડીનો તું,

તો વળી કોઈક વાર જલેબીનું ગૂંચળું...!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy