STORYMIRROR

Arbaaz Mogal

Romance

3  

Arbaaz Mogal

Romance

તારી યાદો

તારી યાદો

1 min
207

જેમ જેમ સૂરજ ઊગે છે;

એમ એમ તારી યાદોનો દરિયો ઊગે છે,

તારી યાદો મને તારી પાસે ખેંચી લાવે છે,


તારી યાદોમાં એટલી તાકાત છે,

દિવસ હોઈ કે રાત હોય બસ;

તારી જ યાદો મને સતાવે છે,


મારી વહાલી હવે જલ્દી ભેગી થા;

તારો યાર તને બોલાવે છે,

તારી યાદો રાતે મને સૂવા દેતી નથી;

એ તારી પાસે બોલાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance