તારી સ્મૃતિ
તારી સ્મૃતિ
તારી સ્મૃતિનો પથ કદી કંટક કદી ફૂલ છે,
તોય મારુ મન તો બસ એમજ મશગૂલ છે,
સાચવું છું બાગ નિત્ય ફૂલો લૂટાવીને ,
હોય જો મારી ભૂલ તો ભૂલ પણ કબૂલ છે,
એમ ઢળે છે સાંજ મારી ઢળતી આંખોમાં,
એટલે જ નિત્ય પ્રભાતે સૂર્યનું ઉગવુય વસૂલ છે .

