Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

તારા બગીચાના

તારા બગીચાના

1 min
205


હરિ તારા બગીચાનાં ફૂલો અમે,

માનવ થઈને કરનારા ભૂલો અમે,


હરિ તારું હેત હોય સૌથી સવાયું,

કરીએ એકરાર સદા ખુલ્લો અમે,


હોય તારાં નયનથી નેહ નીતરતો ને,

તેથી જ સહી શકતાં જગશૂલો અમે,


અંતરની અમીરાત તારી અદભૂત,

પામીએ પ્રેમ તારો હરિ અમૂલો અમે,


અમારે હરિવર તું જ છે સર્વસ્વ,

તું જ અમારે મન રાજા દૂલો અમે,


અપરાધી છીએ માફ કરવા ઘટે ને,

ગુનાનો કરતા હરિ બચાવ લૂલો અમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational