સરવાર
સરવાર
સરવાળાને
બાદબાકીનો
રોગ લાગુ પડે,
તો એની સારવાર
કરાવવી પડે-
ગુણાકારની
હોસ્પિટલમાં !
સરવાળાને
બાદબાકીનો
રોગ લાગુ પડે,
તો એની સારવાર
કરાવવી પડે-
ગુણાકારની
હોસ્પિટલમાં !