STORYMIRROR

Vibhuti Desai

Comedy Others

3  

Vibhuti Desai

Comedy Others

સર્જન

સર્જન

1 min
18

ઈશ્વરે કર્યું સર્જન નરનું,

ઈશ્વરે કર્યું સર્જન નારીનું,


આપ્યાં નર ને બાવડાં મજબૂત,

આપ્યું નારીને દિલ ર્ઋજુ.


મજબૂત બાવડાં વાળો નર નારી પર ભારી,

સહનશીલતાની હદ વટાવી નારીએ.


પહોંચી ઈશ્વર સમીપ,

કૃપા કરો પ્રભુ મુજ અબળા પર.


બચાવો નરની દાદાગીરીથી,

પ્રભુ પીગડ્યાં નારી કેરી વાણીથી.


બનાવ્યાં સંમુદર અશ્રુ કેરાં નારીની પાંપણે,

અશ્રુની ભરતીમાં ડૂબ્યો નર,ને

ભારી પડી નારી મજબૂત નર પર.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy