STORYMIRROR

Shailesh Rathod

Drama

3  

Shailesh Rathod

Drama

સ્પર્શ

સ્પર્શ

1 min
455

બુંદ ના સ્પર્શથી ભીંજાયો

ને,

હૃદય સોંસરવો પલળી ગયો.


વીજળીના ચમકારે ચમક્યો

ને,

આંખોની કિકી મહી કીકીમાં ફેલાયો.


વેગવંતા વાયરાઓથી ફરફર્યો

ને,

રોમે રોમ ભીંજાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Shailesh Rathod

Similar gujarati poem from Drama