STORYMIRROR

Kaushik Dave

Romance Inspirational

4  

Kaushik Dave

Romance Inspirational

સપનાનું ઘર

સપનાનું ઘર

1 min
265

મારૂં મારૂં શું કરૂં,

આ ઘર છે આપણું,

કંઈ ક સ્વપ્નો સેવીને,

બન્યું છે ઘર આપણું,


બાર બાર વરસ ભાડે રહ્યા,

બન્યું છે ઘર સપનાનું,

કંઈ ક દુઃખો સહન કરીને,

બન્યું છે ઘર આપણું.


આજ ઉંમરના પડાવે,

જુની યાદોના સહારે,

એ સપનાઓને સાકાર કરતા,

જીવીએ જીવન આપણું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance