Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dimpy mundra

Fantasy Inspirational

4  

dimpy mundra

Fantasy Inspirational

સપનાં

સપનાં

1 min
352


સપનાંઓને ક્યાં આકાર જ હોય છે ?

એ થોડા જ ચોરસ કે ગોળ હોય છે ?


એ તો થોડા સૂકાં, થોડા ભીનાશ ભરેલા 

અને થોડાં ફૂલોંની જેમ મહેકતા હોય છે 


અને થોડાં ઘણાં શરદની જેમ ખરી પણ પડે છે 

પણ એનો વસવસો કાયમ રહી જાય છે 


કારણ કે એમાંથી બહુજ થોડાંને વસંત આવે છે

પણ કાયમ હસતા રેહવું અને સંતોષ માણવો


તો કદાચ સપના જોવાનીયે જરૂર ના પડે 

અને જીવન આપોઆપ આકાર પામતું રહેશે.


Rate this content
Log in

More gujarati poem from dimpy mundra

Similar gujarati poem from Fantasy