સફર
સફર


સફર એક અને
એ સફર નો સાથી તું એક !
તુજ સંગ ને તારે ખાતર,
જીવવું, મરવું, ને સાથે !
કસમ છે બન્નેને એકબીજાની,
આ સફર બનશે,
જિંદગીભરનો સ્નેહ !
સફર એક અને
એ સફર નો સાથી તું એક !
તુજ સંગ ને તારે ખાતર,
જીવવું, મરવું, ને સાથે !
કસમ છે બન્નેને એકબીજાની,
આ સફર બનશે,
જિંદગીભરનો સ્નેહ !