Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

સંઘર્ષ તો જીવનમાં આવ્યા જ કરવાના

સંઘર્ષ તો જીવનમાં આવ્યા જ કરવાના

1 min
153


જીવન મળ્યું છે મોંઘેરું અને મહામૂલું

એને ઉજાળવા સૌ પ્રયત્ન સદા કરતું

સંઘર્ષ તો જીવનમાં આવ્યા જ કરવાના...!


દુઃખ અને સંકટ થકી ઘડાય છે માનવ

સંકટમાં ધીરજ એ ધરતા બને મહામાનવ

સંઘર્ષ તો જીવનમાં આવ્યા જ કરવાના...!


મુસીબત વિનાનું જીવન લાગે નિરસ

એના થકી જ તો થાય પરિચય મન

સંઘર્ષ તો જીવનમાં આવ્યા જ કરવાના...!


મહાત્મા ગાંધી ને સરદાર પટેલ થયા મહાન

એને માટે કરેલો સંઘર્ષ હે માનવ તું જાણ

 સંઘર્ષ તો જીવનમાં આવ્યા જ કરવાના...!


સંકટ સમયે જે હાર માની થઈ જાય નિરાશ

એને લેશ માત્ર મળે નહીં જીવનમાં જશ

સંઘર્ષ તો જીવનમાં આવ્યા જ કરવાના...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational