STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

3  

Chetan Gondaliya

Inspirational

સંબંધ

સંબંધ

1 min
265

સંબંધ એટલે,

તમે ભૂલો છો તે નહિ,

પણ માફ કરો છો તે છે.


સાંભળો છો તે નહિ,

પણ સમજો છો તે છે.


જુઓ છો તે નહિ,....

પણ અનુભવો છો તે છે.


જતું કરો છો તે નહિ....

પણ જાળવી રાખો છો તે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational