STORYMIRROR

Sharmistha Contractor

Inspirational Tragedy Romance

5.0  

Sharmistha Contractor

Inspirational Tragedy Romance

સંબંધ...

સંબંધ...

1 min
28.6K


સમજાય ગયો છે હવે ખાલપણાંનો અર્થ,

બદલાય ગયો છે હવે આપણાંપણાંનો અર્થ.

લાગી રહી છે હવે અટકળોની સાંકળ,

કેમ કરી ખોલવું... લાગણી પરબીડિયું.

વાગી રહી છે ઠેસ પ્રેમના પગરવને,

કેમ કરી પહોચવું... ડગમગ સરનામે.

ઊઘડી શક્યા નહીં બારણાં સગપણના,

આંગણે ઊભું છે લોક... પરખવા સંબંધને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational