STORYMIRROR

Rita Patel

Romance Fantasy

3  

Rita Patel

Romance Fantasy

સંબંધ

સંબંધ

1 min
317

એમણે દૂર જવાનું પસંદ કર્યું,

સંબંધ સાચવવા માટે,

અને અમે પણ....

એમની આસપાસ રહેવાનું પસંદ કર્યું,

સંબંધ સાચવવા માટે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance