STORYMIRROR

ચૈતન્ય જોષી

Classics Others

4  

ચૈતન્ય જોષી

Classics Others

સમય

સમય

1 min
384

ઓળખાય છે વ્યક્તિ સમય થકી.

સમજાય છે વ્યક્તિ સમય થકી.


સમય ચક્રવત્ ફર્યા કરનારો છે ને,

હરખાય છે વ્યકિત સમય થકી.


આંખમાં અશ્રુઓ લાવનારો છે,

અકળાય છે વ્યક્તિ સમય થકી.


પામે છે કૈંક સંતુલન જે રાખે એ,

છેતરાય છે વ્યક્તિ સમય થકી.


સારીનરસી વ્યક્તિ ઓળખાય ને,

પરખાય છે વ્યક્તિ સમય થકી.


પરિવર્તન છે પયગામ વખત તણો,

બદલાય છે વ્યક્તિ સમય થકી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics