STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

સમય

સમય

1 min
164

સમય બહુ,

બળવાન છે સદા,

ભૂલવું નહીં.


શિક્ષક એવો,

જે કરતો પાંસરો,

ભલભલાને.


સંગાથે ચાલી,

આણ એની માનવી,

છે શાણપણ.


રાજા કે રંક,

રહેતા એની સામે,

નતમસ્તક.


આજે છે તેને,

સમય સાચો માનો,

 જીવન માણો.


ગયો સમય,

ન આવે પાછો ફરી,

થોભે ના જરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational