Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

સમય છે

સમય છે

1 min
309


સમય છેને હજુ હસી લ્યો,

માનવતાથી દિલે વસી લ્યો,

સમય ફરીફરી ના મળવાનો,

કામ માનવતાના કરી લ્યો,


અણિનું ચૂક્યું સો વર્ષ જીવે,

જીવનમાં સૌરભ ભરી લ્યો,

આપ ભલા તો જગ ભલા,

એવી માન્યતા ઉરે ધરી લ્યો,


ક્યાં કોઈ છે કાયમી અહીંયાં,

કોઈ કાજે વસંતમાં ખરી લ્યો,

ના કોઈ નાનું ના કોઈ છે મોટું, 

એવી સમાનતાને હવે વરી લ્યો.


Rate this content
Log in