Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krishna Thakor

Romance

4  

Krishna Thakor

Romance

સ્મિતના રંગ

સ્મિતના રંગ

1 min
2


તારી ઉદાસીને સ્મિતના રંગોથી ભરી દઉં

વાસંતી આ પર્વને પ્રેમનાં રંગે રંગી દઉં,


ફાગણ ફાલ્યો છે ભરપૂર અવનવા રંગોથી

મહેકી રહી છે વસંત પુષ્પતણી ફોરમથી,


'સુવાસ' પ્રણયની તારાં જીવનમાં ભરી દઉં 

તારી ઉદાસીને સ્મિતના રંગોથી ભરી દઉં,


ગુલાબી આ ગાલનો ને લાલ આ હોઠથી

વહાલ તણો વાદળી રંગ વહેંચું હું સ્નેહથી,


સરિતા પ્રણયની તારાં જીવનમાં વહાવી દઉં

તારી ઉદાસીને સ્મિતના રંગોથી ભરી દઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance