STORYMIRROR

Shaurya Parmar

Classics Inspirational

2  

Shaurya Parmar

Classics Inspirational

શ્રી રામ પધારે

શ્રી રામ પધારે

1 min
14K


સફાઈ કરાવો,

ઘરને સજાવો,

શ્રી રામ પધારે મારે આંગણે હો જી...

તોરણ બંધાવો,

સાથિયા પુરાવો,

શ્રી રામ પધારે મારે આંગણે હો જી...

રંગોળી પુરાવો,

દીવડાં પ્રગટાવો,

શ્રી રામ પધારે મારે આંગણે હો જી...

ધૂધરા ઘડાવો,

મઠિયા તળાવો,

શ્રી રામ પધારે મારે આંગણે હો જી...

ફટાકડા ફોડાવો,

મોજ મનાવો,

શ્રી રામ પધારે મારે આંગણે હો જી...

શીશ નમાવો,

વ્હાલથી વધાવો,

શ્રી રામ પધારે મારે આંગણે હો જી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics