STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

શિક્ષા

શિક્ષા

1 min
142

જીવનમાં ઘણી બધી,

અલગ અલગ પરીક્ષા છે,

પરિણામ બતાવે છે,

કે કેવી પ્રાપ્ત કરી શિક્ષા છે,


આમ તો જીવન પોતે જ,

છે એક અલગ પરીક્ષા,

ઢળતી ઉમરે ખબર પડે,

કે કેવી આપણી જીવન કક્ષા છે,


‘ભેગું કરી લેવાની’ લ્હાય,

જિંદગીનો કરાવે ઉપહાસ છે,

‘અન્ય કરતા વધારે સુખી થવાની’

દોડમા, જીવનનો હાસ છે,


સત્કાર્યો અને સદભાવના,

જો હોય જીવનમાં

જિંદગીની પરીક્ષામા,

થઇ જવાય સારી રીતે પાસ છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational