Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Tragedy

3  

Mulraj Kapoor

Tragedy

શિકારી

શિકારી

1 min
201

શિકારી તો પહેલા પણ હતાં,

જે નાના મોટા શિકાર કરતાં,

પોતાના પરિવારને પાળતા,

ગરીબીમાં એ જીવન જીવતા,

ધંધાદારી ધોરણ રાખતા,

શિકારી તરીકે ઓળખાતા,

ગામની બહાર વાસ કરતાં,

પોતાનું કામને ન છુપાવતા,

હાલ સમયે જુદા છે હાલાત,

નથી પહેલા જેવી હવે વાત,

મનોવૃત્તિ જ બની છે શિકારી,

તે ધનવાન હોય કે ભિખારી,

મોકાની તલાશ હોય બધાને,

સમય આવે ન છોડે સગાને,

પશુ પંખીના બંધ છે શિકાર,

લોકો પર થાય છે અત્યાચાર.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy