શબ્દોનો મહેલ
શબ્દોનો મહેલ
અબક પાયામાં
કખગ શરૂમાં
શબ્દોના મહેલ
રચાય એ વાર્તામાં
અટપટા શબ્દો ને
સીધી સાદા શબ્દો
સરળ શબ્દોમાં પણ
રચાય છે રચનાઓ,
શબ્દોના મહેલનો
મેળો અહીં જામ્યો છે
રાઈટિંગ ચેલેન્જ સ્પર્ધા
અને વિવિધ સ્પર્ધાઓ,
ભાગ લે કે ના લે
બધાની છે આવડત
શ્રેષ્ઠ કાવ્યો ને
શ્રેષ્ઠ છે લેખો,
શબ્દોના જાદુગરો
બનાવે શબ્દોનો મહેલ
એક એક માણતા જાવ
શબ્દોને બિરદાવતા જાવ.
