STORYMIRROR

Kaushik Joshi

Drama

3  

Kaushik Joshi

Drama

શાંત ઝરૂખો

શાંત ઝરૂખો

1 min
130

એ

શાંત

ઝરૂખો,

કેટલીયે

યાદગીરીને

દિલમાં દબાવી,

પવનની લહેરો

સાથે ભૂતકાળ મહીં,

ડોકિયું કરતાં વિચારે,

કોઈ પદમણીના ઝાંઝર

રણકતા છમ છમ રવને,

ફરી સાંભળવાને કાન ધરતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama