શાળામાં
શાળામાં
તું
પેન્સિલ અને સંચો
લઇને આવજે
હું
રબર લઇને આવીશ
શાળામાં
તું આઇ લવ યું
લખજે
'ને
હું
વારેવારે
ભૂંસીશ...
તું
પેન્સિલ અને સંચો
લઇને આવજે
હું
રબર લઇને આવીશ
શાળામાં
તું આઇ લવ યું
લખજે
'ને
હું
વારેવારે
ભૂંસીશ...