STORYMIRROR

Rekha Shukla

Classics Others

3  

Rekha Shukla

Classics Others

સઘળે

સઘળે

1 min
156

નટખટ અંગુરી અંગારે સ્મૄતિપટના પડળે 

લાગણીના રેશ્મી ઉમળકે રાધા નાચી ગાય


અભરખાંના રંગીન શર્માતા પગલે સઘળે 

થોડામાં ઝાઝી મજાનું ઝરણું થઈ વહી જાય


રણકતાં ધબકારનો સંગંમ પીંજરના પગરખાં

લાગણીએ અનોખી અદામાં માંડે જિંદગી ડગલાં


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics