સામે આવી કરામત કરી
સામે આવી કરામત કરી
એ.....સામે આવી કરામત કરી ગયા.....
સદીઓ પછી વસંત કરી ગયા,
એ..... સામે આવી કરામત કરી ગયા.....
દિલની લાગણીમાં ભીનાશ કરી ગયા,
એ..... સામે આવી કરામત કરી ગયા....
હોઠો પર મારા હાસ્ય લાવી ગયા,
એ..... સામે આવી કરામત કરી ગયા...
આંખોમાં શમણાં લાવી ગયા,
એ..... સામે આવી કરામત કરી ગયા....
એ મારુ સદા સૌભાગ્ય બની ગયા,
એ..... સામે આવી કરામત કરી ગયા...
એ.... સામે આવી કરામત કરી ગયા.

