STORYMIRROR

Foram Solanki

Romance Inspirational Others

3  

Foram Solanki

Romance Inspirational Others

આંખોએ રાહ જોઈ

આંખોએ રાહ જોઈ

1 min
138

આંખોએ રાહ જોઈ એ ઝરૂખે,

સાંજની સંધ્યામાં રાહ જોઈ એ ઝરૂખે,


તમારા આવાની રાહ જોઈ એ ઝરૂખે,

સ્નેહ ભીની આંખે રાહ જોઈ એ ઝરૂખે,


પાંપણ પાથરી રાહ જોઈ એ ઝરૂખે,

મિલનની આસમાં રાહ જોઈ એ ઝરૂખે,


ચૂંદડી ઓઢી તમારા નામની રાહ જોઈ એ ઝરૂખે,

સાથ સાત જન્મ સુધી રહેવા રાહ જોઈ એ ઝરૂખે,


વાલમ,

તમારી રાહ જોઈ એ ઝરૂખે

તમારી રાહ જોઈ એ ઝરૂખે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance