સાગરનો પહેરેદાર
સાગરનો પહેરેદાર
મરજીવા નામે ખતરાનો અખતરેદાર
વેળાનું રતન છે ને એ જાતનો જમાદાર
મર્યા પછી કફનમાં જતો કબરનો કબરેદાર,
મૌનમાં અવાજે પડઘાતો જાગીરદાર,
બધુંજ મારું નાં તીર છોડતો નિશાનેદાર,
સહેલગાહીનું કરજ ચૂકવતો ઘર ઘાટીદાર,
સફરનો વિહારી, નાવ-નદી સંજોગી નાવિક,
માત્ર ખલાસી નથી છે સાગરનો એક પહેરેદાર.
