રોશની
રોશની

1 min

31
ચંદ્ર કહે સિતારાને, ચાલ મારી સાથે,
આ અજાણ્યા રસ્તે, ના ભૂલા પડીએ આપણે,
સિતારા બોલી ચંદ્ર ને,સાથ છે તારો,અજાણ્યા રસ્તે પણ,રોશની પણ જુએ આપણે.