રંગ રંગ રંગ
રંગ રંગ રંગ
રંગ રંગ રંગ મને ગમે છે રંગ
એતો નારી શક્તિનો રંગ
સફેદ સફેદ રંગ
મને ગમે સફેદ રંગ
શુદ્ધતા નો છે સફેદ રંગ
એતો નારી શકિતનો રંગ
રંગ રંગ રંગ
જાંબલી જાંબલી રંગ
મને ગમે જાંબલી રંગ
આપે ન્યાય ને સન્માન
એતો નારી શકિતનો રંગ
રંગ રંગ રંગ
લીલો લીલો રંગ
મને ગમે લીલો રંગ
એતો આશાનો છે રંગ
એતો નારી શક્તિનો રંગ
રંગ રંગ રંગ
મહિલા દિને ઉજવીએ સંગ
લઈ રંગોને સંગ સંગ