રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રધ્વજ
અનેકો નાં અાંસુ
લૂછનારા રૂમાલ ને
જનતંત્ર ના
જાદુગરે
બનાવી દીધો
ભારત નો
રાષ્ટ્રધ્વજ....!
અનેકો નાં અાંસુ
લૂછનારા રૂમાલ ને
જનતંત્ર ના
જાદુગરે
બનાવી દીધો
ભારત નો
રાષ્ટ્રધ્વજ....!